તાપી : વાલોડનાં સરપંચ જ્યોતીબેન નાયકાનું અવસાન

0
20210408_190721
Contact News Publisher

(જાવીદ શેખ દ્વારા, વાલોડ)  : તાપી જીલ્લાનાં વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચનું પદ ધરાવતા મહિલા આગેવાન જ્યોતીબેન કમલેશભાઈ નાયકાનું નિધન થવા પામ્યું છે.  વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકાનું સારવાર દરમ્યાન નિધન થયું હતું. જેઓ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other