કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન દેશી બનાવટ પિસ્ટલ (અગ્નિશસ્ત્ર) તથા ૪ નંગ જીવંત કારતુસ સાથે બેને સોનગઢ VSG ગેસ્ટ હાઉસ ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઈ કાલ તા.૨૬/૦૨/૨૦૨૬ થી આજરોજ તા.૨૭/૦૨/૨૦૨૬ સુધી કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં શ્રી એન.એસ. ચૌહાણ તેમજ શ્રી વી.કે....
