ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં કૃષિ વિદ્યાની ૪૩ અને તત્વજ્ઞાનની ૮૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
પ્રતિકાત્મક તસવીર
Contact News Publisher
તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા.૨૬.૦૨.૨૦૨૬ થી ધોરણ-૧૦ (SSC) અને ધો.-૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા HSC જનરલ સ્ટ્રીમના ઝોનલ અધિકારી દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, તા. ૨૭.૦૨.૨૦૨૬ ના રોજ ધોરણ-૧૨ ના સામાન્ય પ્રવાહના કૃષિ વિદ્યા પરીક્ષામાં ૪૩ અને તત્વજ્ઞાનની પરીક્ષામાં ૮૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
