તાપી જિલ્લામાં આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાશે 

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૨ : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાપી જિલ્લાના જે નાગરિકો કે અરજદારો પોતાના પ્રશ્નો અથવા રજૂઆતો સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવા માંગતા હોય, તેઓએ તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં પોતાના પ્રશ્નો/અરજીઓ અત્રેની કચેરીમાં મોકલી આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *