સરકારી માધ્યમિક શાળા કાલીબેલ અને એકલવ્ય શાળા આહવા ખાતે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૧: ડાંગ જિલ્લાના વધઇ તાલુકામા સમાવિષ્ટ સરકારી માધ્યમિક શાળા, કાલીબેલ તેમજ, આહવાની એકલવ્ય શાળા...
