નિઝરના પિશાવર નાકા પોઇન્ટ પાસે આવેલ પુલીયા પરથી કુદતા યુવકને બચાવી લઇ સરાહનીય કામગીરી કરતી નિઝર પોલીસ સ્ટેશનનાં જી.આર.ડી. જવાનો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી તાપી નદિના પુલ પરથી તેમજ નાના પુલિયા પરથી અવારનવાર...
