જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે રાજ્યનાં કર્મચારીઓએ પુન: એકવાર આંદોલનાત્મક શસ્ત્રો સજાવી સરકાર સામે લડાયક મૂડમાં
ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ મિટીંગમાં જૂની પેન્શન યોજના બાબતે સરકારમાં અસરકારક રજૂઆત કરવા અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડવા...
