ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત આડમોર પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકા મનોરમા પંડ્યાનાં વિદાય પ્રસંગે શાળામાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા
છેલ્લા 21 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકાની અન્ય શાળામાં બદલી થતાં તેમનાં વિદાય સમારંભમાં ગામ હીબકે...
