આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી કાકરાપાર અણુમથકના મુલાકાત અર્થે પધારનાર હોય, સુરક્ષિત ટ્રાફિક સંચાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુંસર વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ
રોડ ડાયર્વઝન કરવા અંગેનું જાહેરનામું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯: તાપી જિલ્લામાં આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી...
