૨૭મી માર્ચ તાલુકા અને ૨૮મી માર્ચ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે : ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી માર્ચ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : ૦૭: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત...
