Year: 2024

આંતરરાષ્ટ્રીય મહિલા દિને તાપી જિલ્લાની બહેનો પહોચશે નવી દિલ્હી: લેશે રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન”ની મુલાકાત: મળશે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને

અનુસુચિત જનજાતિ સમુદાયના સ્વ-સહાય જૂથોના મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન"ની મુલાકાત પ્રવાસમાં સામેલ થતી તાપી જિલ્લાની...

સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. જગદીશભાઇ...

ઓલપાડની તેનાનીરાંગ પ્રાથમિક શાળામાં ઉમંગ એકટીવિટી સેન્ટરનાં ઉપક્રમે લાઇફ સ્કીલ એન્યુઅલ પ્રોગ્રામ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : L&T કંપનીનાં CSR ડિપાર્ટમેન્ટ હજીરાનાં સૌજન્યથી ચાલતાં ભારત ક઼ેર્સ NGO આયોજીત ઉમંગ એકટીવિટી સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકાની...

જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની મુખ્ય માંગ સાથે આજે સુરત જિલ્લાનાં કર્મચારીઓ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓનાં સંતોષકારક ઉકેલનાં સંદર્ભે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી...

વ્યારા અને ડોલવણ તાલુકાનાં દિવ્યાંગજન મતદારો માટે વ્યારામાં ડો.આંબડેકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન -૨૦૨૪ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: આજ રોજ જિલ્લાની વ્યારા વિધાનસભા ૧૭૧ માં નોંધયેલા દિવ્યાંગજન...

તાપી કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અવેરનેસ-કેપેસીટી બીલ્ડીંગ તેમજ એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામની તાલીમ યોજાઇ

વિકસિત તાપી@૨૦૪૭ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ૧૭ એજન્ડા, એસ.ડી.જી ગોલ્સ અને ૧૨૭ લક્ષ્યાંકોની સમજ આપવામાં આવી - વિકસિત તાપી@૨૦૪૭ માટે Road...

નેહરુ યુવા કેન્દ્ર સુરત-તાપી દ્વારા વિવિધ જગ્યાઓ પર એક દિવસીય મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

અલગ અલગ જગ્યાએ આયોજિત કાર્યક્રમમાં લગભગ ૪૫૦ થી ૫૦૦ યુવાઓને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે માહિતી આપવામાં આવી...

ડાંગ જિલ્લા પંચાયતનું રૂ.૩૯૩ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૫: ડાંગ જિલ્લા પંચાયત, આહવાનુ સને ૨૦૨૩–૨૦૨૪ ના વર્ષનુ સુધારેલ તથા સને ૨૦૨૪–૨૦૨૫ ના...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપી અને રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચા ગુજરાત દ્રારા તાપી જીલ્લાના કર્મયોગી દ્રારા પેન ડાઉન ચોક ડાઉન ઓનલાઈન કામગીરી બહિષ્કાર સાથે વિવિધ માંગણીઓ મતપત્ર થકી મહામતદાન કરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપી અને રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચા ગુજરાત દ્રારા તાપી જીલ્લાના કર્મયોગી દ્રારા...

પતિના ત્રાસ થી ત્રણ વર્ષથી દિકરીના સાસરીમાં રહેતી મહિલા પર જમાઈ જોડે વહેમ કરી ઝઘડો કરવા આવેલ પતિને કાયદાનું ભાન કરાવી સમાધાન કરાવતી તાપીની 181મહિલા હેલ્પલાઇનની ટીમ.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સલીગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિ...