તાપી જિલ્લાના વર્ષોથી જંગલ જમીનના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ભવ્ય રેલી કઢી કલેકટરને આવેદનપત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 13 સપ્ટેમ્બર 'આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસ', આ દિવસનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અધિકારો અને સંસ્કૃતિને માન્યતા આપવી...
