તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સેવા યજ્ઞ કરતા ભાજપ હેલ્પડેસ્કને ૨૧૦૦૦/ અને કાનપુરા મંડળને ૧૧૦૦૦/નું યોગદાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા છેલ્લા બે વર્ષથી કોવીડ-૧૯ મહામારી સંદર્ભે અનાજ વિતરણ,દવા વિતરણ, ઉકાળાઓ,...
