Month: February 2021

માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો : વનવિભાગની ટીમે, સારવાર આપી

(નઝીર પાંડોર - માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો છે, માંગરોળ વન વિભાગની કચેરીને વડોલી ગામેથી...

આજથી માંગરોળ તાલુકા સહિત સમગ્ર રાજ્યમા 6 થી 8 ના વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ શુભેચ્છા સંદેશો પાઠવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના મહામારી અન્વયે 16 માર્ચ 2020 થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓ બંધ કરી...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર. દરજી દ્વારા 6 થી 8 નાં વર્ગો શરૂ થનાર છે, એ અંગે કોવિડ -19ની SOPનું ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવ્યું.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી ડો. દિપક આર. દરજી દ્વારા આવતી કાલે તારીખ 18 થી ધોરણ...

માંગરોળ તાલુકાની હથુંરણ ગ્રામ પંચાયતે વિકાસ કામોમાં કરેલો ભ્રષ્ટાચાર : DDOને લેખિતમાં કરાયેલી ફરિયાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતના કાળ ભાળીઓ તરફથી ગામનાં કેટલાંક વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો...

માંગરોળની નાનીનરોલી કોંગ્રેસની જિલ્લા પંચાયત બેઠક અને એમાં સમાવિષ્ટ 5 તાલુકા પંચાયતના ઉમેદવારો અને આગેવાનોની મોસાલી ખાતે મળેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની નાનીનરોલી કોંગ્રેસની જિલ્લા પંચાયત બેઠક અને એમાં સમાવિષ્ટ 5 તાલુકા પંચાયત ના ઉમેદવારો અને...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો દ્વારા બાળકોને સતત શૈક્ષણિક માર્ગદર્શન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો દ્વારા બાળકોના હિતમાં શિક્ષણનો...

માંગરોળનાં ઝંખવાવ ખાતે BJPનું મધ્યસ્થ કાર્યાલયનું કરાયેલું ઉદ્દઘાટન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળની ઝંખવાવ જિલ્લા પંચાયત બેઠક અને એમાં સમાવિષ્ટ 5 તાલુકા પંચાયતની બેઠકોનું BJP નું મધ્યસ્થ કાર્યાલય...

ફોર્મ પરત ખેંચવાનાં દિવસે માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૧૪ રહ્યા અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે ૬૯ ફોર્મમાંથી બે એ ખેંચી લેતાં ૬૭ ઉમેદવારો મેદાનમાં

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચા યતની ચોવીસ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ૨૦૨૧ : વ્યારા નગરપાલિકા નોડલ અધિકારી ખર્ચ દ્વારા ઉમેદવારો અને એજન્ટોને ખર્ચ હિસાબ અંગે તાલીમ અપાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આર.જે.હાલાણી ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજ્યની...

સોનગઢ તાલુકા પંચાયતમાં ભાજપ એક બેઠક ઉપર બિનહરીફ વિજેતા જાહેર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : સોનગઢ તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું, 4 - ચિમેર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર રેમાબેન જશવંતભાઈ...

Other