આજે તાલુકા મથક માંગરોળ સહિત તાલુકાનાં ગામોમાં ડોર ટુ ડોર પોલીયોની રસી બાકી રહેલાં ૨૬૭૨ બાળકોને રસી પીવડાવવાની કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં આંઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક અર્બન હેલ્થ સેન્ટર મળી...
