Tapi

તાપી જિલ્લામાં કોરોના વાયરસના પ્રવેશવાની સંભાવનાઓ બળવત્તર !!

જિલ્લા વહિવટી તંત્રની કામગીરી પ્રશંસનીય પરંતુ ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ન સર્જાઈ તેનું ધ્યાન રાખવું...

કેવિકે વ્યારા દ્વારા પાપડીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ઉનાળુ શાકભાજી પાકોમાં પાક સંરક્ષણ વિશે ડાયલ આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ-આઉટ કોન્ફરન્સ...

“કોરોના” વિષયક તાપી જિલ્લાનું અપડેટ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; 18; તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદભાઈ પટેલ તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી...

તા.20મી એપ્રિલથી તાપી જિલ્લામાં નિયત કરાયેલા ઉદ્યોગ ગૃહો શરતી શરૂ કરાશે

કલેક્ટરશ્રીએ તાપી જિલ્લાના ઉદ્યોગકારો સાથે યોજી બેઠક (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; 18; “કોરોના”ને લઈને અપાયેલા “લોકડાઉન” દરમિયાન તા.20મી એપ્રિલથી...

શકિત કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ તરફથી આદિવાસી વિસ્તારોમાં વિનામુલ્યે માસ્કનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ): તાપી જીલ્લામાં આવેલ  શકિત કાનૂની સહાય અને માનવ અધિકાર સોનગઢ કેન્દ્ર સોનગઢ તરફથી કોરોના વાઈરસની આ...

તાપી જિલ્લાના નિઝર તાલુકાના વડલી ગામના ૧૭ મજૂરોની ક્વોરનટાઇન તપાસ કરીને ઘરે રવાના કરવામાં આવ્યા

 (મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર )  :નિઝર તાલુકાના વડલી ગામના ૧૭ મજૂરો પેટ ભરવા માટે રળવા વાલોડ બારડોલી તરફ મજૂરી કરવા...

તા.૨૦ મી એપ્રિલથી વ્યારા એ.પી.એમ.સી. ખાતે અનાજ વિભાગની ખરીદ-વેચાણ કામગીરી શરૂ કરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૮: તાજેતરમાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વ્યારાના ચેરમેન તથા વાઇસ ચેરમેનના અધ્યક્ષપદે અને કમિટિ...

મર્યાદિત સ્ટાફ અને કોવિડ ૧૯ ની ગાઈડલાઈનના પાલન સાથે સરકારી કચેરીઓ ૨૦ ઍપ્રિલથી ૩ મે સુધી ખુલશે : હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં કામગીરી બંધ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦.૪.ર૦ર૦ થી ૩.પ.ર૦ર૦ સુધી સરકારની કચેરીઓ સિમીત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ...

તાપી જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળનું જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) : તાા. ૧૭; નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં...

આરોગ્ય સેતુ” મોબાઈલ એપ ડાઉનલોડ કરીને વડાપ્રધાનશ્રીના “જાન ભી, ઔર જહાં ભી” સૂત્રને ચરિતાર્થ કરવાની તાપી કલેક્ટરશ્રીની અપીલ 

"કોરોના" સામેના યુદ્ધમાં "ઢાલ" બની રહેતી "આરોગ્ય સેતુ" મોબાઈલ એપ પ્રજાજનોને જોખમી વિસ્તારમાં પ્રવેશતા અટકાવશે : (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...