Tapi

તાપી જિલ્લા બેન્ડ યુનિયન દ્વારા લગ્ન પ્રસંગે બેન્ડ વગાડવાની પરમીશન આપવા કલેકટરને રજૂઆત કરાઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ તાપી જિલ્લા બેન્ડ યુનિયન દ્વારા તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા એસ.પી. ને...

તાપી : વ્યારાનાં બાલપુર ગામના પાટીયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લીધી : બીજી ટ્રક બાઈકચાલકનાં માથે ફરી વળતાં સ્થળ ઉપર મોત

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જીલ્લાનાં વ્યારા તાલુકામાં આવેલ બાલપુર ગામના પાટીયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે...

તાપી : વ્યારાનાં આંબીયા ગામે કુવામાં પડેલા ગલુડીયાને બચાવવા જતાં પોતે કુવામાં પડી જતાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના આંબીયા ગામે ઝાડી ફળિયામાં રહેતાં જીતેન્દ્રભાઈએ પોતાના ઘરની બાજુમાં આવેલ કુવાના પાણીમાં કુતરાનું બચ્ચું...

તાપી : ભાવનગરનાં કહેવાતા પત્રકારે વ્યારાનાં મેળા સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી

 ( પ્રતિનિધિ દ્વારા , વ્યારા ) : તાપી જીલ્લાનાં વ્યારાનાં મિશન નાકા ઉપર મેળો ચલાવતા ખલીલભાઈ કુરેશી પાસેથી ભાવનગરનાં કહેવાતા...

તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 889 પોઝિટિવ કેસો...

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે વ્યારા તાલુકા માટે ચીખલવાવ ખાતેથી “ કિસાન સૂર્યોદય યોજના “નો પ્રારંભ કરાવ્યો

ખેડુતને અન્નદાતાની સાથે ઉર્જાદાતા બનાવવાનું ભગીરથ કામ આ સરકારે કર્યુ છે - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વ્યારા તાલુકાના ૯...

તાપી : એકલા અટવાયેલ વૃદ્ધ મહિલાને સહારે આવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા કલેકટર સાહેબશ્રીના અધ્યક્ષતા હેઠળ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી સંલગ્ન સખી...

આરોગ્ય કર્મચારીઓ પર અખતરા સામે વિરોધ દર્શાવી આવતીકાલે રસી લઈશું નહીં ના સંકલ્પને સાકાર કરવા આરોગ્ય મહાસંઘની અપીલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અચોક્કસ મુદ્દાતની હડતાળના ત્રીજા દિવસે ભવ્ય સફળતા બાદ મક્કમતાની 33 હજાર આરોગ્ય...

તાપી : સોનગઢનાં વાંકવેલમાં એક કેસ નોંધાયો : 15 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 889 પોઝિટિવ કેસો...

તાપી : કુકકરમુંડામાં રેન્જ આઈજીની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપનો સપાટો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  : સુરત આર.આર. સેલની ટીમે બાતમીના આધારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સદગવાન ગામ પાસેથી ટેમ્પો સાથે...

Other