“સમગ્ર ગુજરાતમાં તમામ વિકાસના કામો સંપુર્ણ પારદર્શિતાથી પુર્ણ કરવામાં આવી રહ્યા છે.”- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
વ્યારા ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ .............. ગુજરાત પેટર્ન યોજના હેઠળ 2022-23ના વર્ષ...
