ઓલપાડ : ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ ખાતે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિશ્વનાં ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મૂલ્યો અને આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર...
