Tapi

નિઝર તાલુકાનાં આવાસ યોજનાના લાભાર્થીઓ ખુલ્લા આકાશની નીચે રહેવા મજબુર બન્યા !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ગામડાઓમાં પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં સ્થનિક અધિકારીઓની ઘોર બેદરકારી ! ગરીબ લાભાર્થીઓ હપ્તો જમા...

દક્ષિણાપથ વિદ્યાલય ખાતે કેન્દ્રિય મંત્રીશ્રીના વરદ્ હસ્તે ૨૭૪ દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ,જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા વ્યારાના સહયોગથી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ...

તાપી જિલ્લાના આંગણવાડી પ્રવેશોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવતા ભુલકાઓ

બાળકોને હાથે તૈયાર કરેલા મનોહર આમંત્રણ પત્ર પાઠવતા ગ્રામજનો ગદગદ થયા ……. “આંગણવાડીમાં પ્રવેશનો તહેવાર, શિક્ષણ મોજ મસ્તી જ્ઞાન સાથે...

કિયા શેલટોશ ગાડીમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે કુલ સાડા સાત લાખથી ઉપરનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા...

જાહેરજનતા જોગ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ (ભાઇઓ/બહેનો) સ્પર્ધા સ્પર્ધામાં ભાગ લેવા બાબત

માહિતી બ્યુરો, તાપી તા. ૦૯ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની...

તાપીમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 2.38 ટકા, ગર્લ્સ ડ્રોપ-આઉટ રેશિયો 2.41 ટકા

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ૨૦મી શૃંખલા ******** વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ નોંધપાત્ર વધારો કરાયો. ...................

આગામી ૨૧ જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩”ની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

માહિતી બ્યુઓ તાપી તા. ૦૯ આગામી તારીખ ૨૧મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે...

રાજ્ય ચૂંટણી કમીશ્નર શ્રી સંજય પ્રસાદના હસ્તે ડો.કિશોરકુમાર ચૌધરી દ્વારા લેખિત ‘કોટલા મહેતા ચૌધરી અને ગણોતધારો’ પુસ્તકનું વિમોચન કરાયું

(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા.09: સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદના પૂર્વ એસોસિએટ પ્રોફેસરશ્રી ડો.કિશોરકુમાર કે.ચૌધરી દ્વારા લિખિત ‘કોટલા મહેતા...

વ્યારા ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકામાં “સિટી સિવિક સેન્ટર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે થશે

(માહિતી બ્યુરો, તાપી) તા.૦૯ સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત...

મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી હેઠળ “મિશન શક્તિ યોજના” જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અઘ્યક્ષસ્થાને યોજાઇ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૦૯ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અંતર્ગત મિશન શક્તિ યોજના હેઠળ"સંબલ" અને "સામર્થ્ય" પેટા યોજનાઓ...