કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિરપુર શાળાએ ગુરુપુર્ણિમા દિવસ ઉજવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર વ્યારા, જિ.તાપી દ્રારા ગુરુપૂર્ણિમા દિવસ વિધાકુંજ વિદ્યાલય વિરપુર...
