તાપી જિલ્લાની ૮૦૧ શાળાઓમાં મધ્યાન ભોજન યોજના થકી ૭૬ હજાર જેટલા વિદ્યાર્થીઓને પિરસાય છે ગરમ અને પોષ્ટીક ભોજન તથા નાસ્તો
મધ્યાન ભોજન યોજના થકી શાળામાં નિયમિતતા, હાજરી વધારવા અને વર્ગખંડની પ્રવૃતિઓમાં બાળકોને આકર્ષિત કરવામાં રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર...
