Surat

પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશ માળીને શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જાયંટ્સ ગૃપ કલોલ દ્વારા ગુજરાત ગૌરવ સન્માન 2024 એનાયત કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કલોલ મુકામે જાયંટ્સ ગૃપ કલોલ મેઈનનાં ઉપલક્ષમાં શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓનાં જીવનમાં કેળવણીનાં ઉચ્ચતમ...

અખાત્રીજના શુભ દિવસે ઘરતીપુત્રો ખેતરમાં દીવો પ્રગટાવી ધરતીમાતાની આગવી રીતે પૂજાવિધિ કરતા કેમેરામાં કેદ થયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વૈશાખ સુદ ત્રીજ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ. આ શુભ દિવસે ઘરતીપુત્રો હળ કે ટ્રેક્ટર થકી...

ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શૈક્ષણિક તથા ઈતર પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણને ગુણવત્તાસભર બનાવી શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે થકી સરકારી પ્રાથમિક...

ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત જીણોદ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ વેકેશનની પૂર્વ સંધ્યાએ...

માંગરોળના કે. આઇ. મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે પ્રિસાઇડિંગ તથા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કે આઇ મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી...

જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ...

ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને...

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ દ્વારા RHYTHM 2K24 સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમનું...

ઓલપાડ સેન્ટર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે...

ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણની પ્રક્રિયામાં શાળા, વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓનું અનેરું મહત્વ હોય છે. જેમાં સર્વેની જાગૃતતાથી શિક્ષણની પ્રક્રિયાને...