માંગરોળ તાલુકાનાં એકમાત્ર તરસાડી નગરપાલિકાનાં વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ચાલતાં કામનું પાલિકાના પ્રમુખ સાથે કોગી આગેવાનોએ કરેલું નિરીક્ષણ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની એકમાત્ર તરસાડી નગરપાલિકાનાં વોર્ડ નંબર ત્રણ માં ડ્રેનેજ લાઈનનું કામ હાલમાં ચાલી રહયું...
