મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી આવનારા સમયમાં ગુજરાતમાં ડિફેન્સના સાધનોનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે : વિજયભાઈ રૂપાણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયા ના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત...
