આજથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાનો પ્રારંભ : કોરોના કાળના લાંબા સમય બાદ આજથી રાજ્યની શાળાઓ ફરી ધમધમતી થઈ : સુરતના ઉમરપડામાં મંત્રી ગણપતસિંહ વસાવાએ આમલી ડાબદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને મંત્રીએ આવકાર્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજથી રાજ્યમાં શાળાનો ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાનો પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ આજે...
