તાપી જિલ્લામાં હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ દ્વારા કોરોના મહામારીમાં ઉપયોગી જીવન રક્ષક ઉપકરણો ભેટ આપવામાં આવ્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.07: હાલની કોરોના મહામારીને ધ્યાને લેતા હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ દ્વારા ગ્રામિણ વિકાસ કાર્યક્રમ અંતર્ગત કોરોના...
