તાપી જિલ્લામાં આગામી ૨૪મી મે તાલુકા અને ૨૫મી મે જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી મે સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...
