તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત દેગામા ગામ ખાતે તાપી જિલ્લાના ૫૩માં અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું
અમૃત તળાવની આસપાસ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ............... માહિતી બ્યુરો,તાપી.તા.૧૨: આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર વર્ષ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ...
