વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારા તાલુકાના વાંસકુઇ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રથનું કરાયું સ્વાગત
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગની વિશેષ ઉપસ્થિતિ - કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી...
