સોનગઢ તાલુકાના સાદડુન ગામે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લાના છેવાડે પહોચી ‘મોદીજીની ગેરંટી વાડી ગાડી’ - કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો - યાત્રાના...
