કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્રારા કેમિકલ યુક્ત દુષિત પાણી છોડાતા ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી કાર્યવાહી કરવા માંગ
(મુકેશ પાડવી દ્રારા, વેલદા-નિઝર) : કુકરમુંડા તાલુકામાં આવેલ જુના કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્રારા તાપી નદીમાં ગંદુ અને કેમિકલ...
