ટાટા હેરીયર ફોરવ્હીલ કારમા પ્રોહીબિશનની હેરાફેરી કરતા રૂ. 6.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ...
