Special Stories

તાપી જિલ્લાના નિઝર ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખરા લાભાર્થીઓ લાભથી વંચિત !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં પોલીસ લાઈન ફળિયામાં પ્રધાન મંત્રી આવાસ યોજનાથી વંચિત. હાલમાં ચૂંટણીને...

નિઝર તાલુકાના વેડાપાડા ગામે ધરમાં આગ લાગતા આખું ઘર બળીને રાખ થયું : તંત્ર ફરક્યુ શુધ્ધા નહિં !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેડાપાડા ગામે રહેતા ચંદ્રસિંગ વળવીના ઘરમાં ગત રોજ રાતના સમયમાં અચાનક...

ઉચ્છલના નારણપુર ખાતેથી વરલી મટકાના આંકો ઉપર જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ...

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ દ્વારા RHYTHM 2K24 સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમનું...

સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત સોનગઢ નગરપાલિકા દ્વારા ફેરિયાઓને અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ લોકસભા સામાન્ય ચૂંટણી આગામી તા.૦૭ મે ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેઓના મતાધિકારનો...

તાપી જિલ્લા ચૂંટણી તંત્રની અનોખી પહેલ ‘Know Your Polling Station’

મતદાન મથક સહિત મતદાન મથકે ઉભી કરાયેલી સુવિધાઓ અંગે મતદારોને માહિતગાર કરાયા - જિલ્લા ચૂંટણી તંત્રનો પ્રયાસ પરિણામલક્ષી : બહોળા...

તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વેગવાન બન્યું

અનેકવિધ સ્વીપ પ્રવૃત્તિ દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવાયું - મતદાનના દિવસે પોતાના પરિવાર સાથે મતદાન કરવા સંકલ્પબદ્ધ થતા નાગરિકો -...

ઓલપાડ સેન્ટર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે...

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે સિનિયર સીટીઝન ક્લબ વ્યારાની મુલાકાત લીધી

વડીલોને અને દિવ્યાંગજનોને મતદાનનું મહત્વ સમજાવી સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા અનુરોધ કરતા શ્રી ડો. ગર્ગ - ચૂંટણીમાં દિવ્યાંગ અને...

વ્યારા નગરપાલિકાએ વેપારી વર્ગો-દુકાનદારોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૭ :- તાપી જિલ્લાના નાગરિકોને આગામી ૭મી મે ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને...