બોલેરો પીક-અપ વાનમા વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે કુલ રૂ. 5.4 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા,...
