તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી...
