બોર્ડની પરીક્ષામાં વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના આક્ષેપો : કેમેરા ફૂટેજ દ્વારા તપાસની માંગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા લેવાઈ હતી જેમા વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના...
