લોકડાઉન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેંદ્ર,વઘઈ દ્વારા ખેડૂતોને ડાયલ આઉટ (ઓડીયો કોન્ફરન્સ) સેવાના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું
(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ડાંગ જીલ્લામાં આવતા ખેતી, બાગાયત અને પશુપાલન વિષયક પ્રશ્નોનાં નિવારણ માટે...
