ડાંગના સર્વાંગીણ વિકાસ માટે જિલ્લા અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યયોજના ઘડવા શ્રી એસ.કે.નંદાનો અનુરોધ
આહવા ખાતે યોજાયેલી આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં વરિષ્ઠ સનદી અધિકારીશ્રી સુદીપકુમાર નંદાએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ;...
