Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

રૂપાણી રાજમા “નેટવર્ક ન્યુઝ ગુજરાત ” ચેનલ બંધ કરાવી, પ્રેસ મીડિયાને ગુલામ બનાવવાનો થયો પ્રયાસ…

ગાંધીનગર કલેકટરે ચેનલ બંધ કરાવી, પરંતુ કોર્ટ દ્વારા તે હુકમ સામે મનાઈ હુકમ થયો...પણ અમલ નહિ... મીડિયાની સ્વતંત્રતાનું ગળું ઘોટવાના...

સુરત જિલ્લામાં આજે બોપોર સુધીમાં વધુ ૨૭ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્ર ચિંતાતુર

(નઝીર પાંડોર  દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૧ જુલાઈના બોપોર સુધીમાં...

જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરતી માંગરોળ પોલીસ : એકીસાથે તેર ગુના દાખલ

 (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહયો છે, જયારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી કેન્દ્ર...

માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં સુરેશભાઈ વયનિવૃત થતાં વિદાયમાન અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાલુકા મથક માંગરોળ ખાતે પોલીસ મથક આવેલું છે, આ પોલીસ મથકમાં, તાલુકાનાં આંબાવાડી ગામનાં વતની...

માંગરોળના વાંકલ ગામે “જે જરુર હોય એ લઇ જાવ અને ના જરુર હોય એ મુકી જાવ” હેતુથી ભલાઇની દુકાન શરૂ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)   : માંગરોળ તાલુકાના વાંકલ ગામે જે જરુર હોય એ લઇ જાવ અને ના જરુર હોય એ મુકી...

તાલુકા મથક માંગરોળ સહિત આસપાસના ગામોની મહિલાઓનું કિચનનું બજેટ ખોરવાયું : રોજીંદી ખાદ્યચીજોનાં ભાવમાં વધારો

 (નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ સહિત આસપાસનાં ગામોની મહિલાઓનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે, રોજીદા ઉપયોગમાં ખાવામાં...

ચોમાસાની ઋતુ દરમિયાન વીજ કરન્ટ ન લાગે એ માટે લોખંડનાં ગદરપોલોના નીચે પ્લાસ્ટીકનાં પાઈપો લગાડવાની કામગીરી શરૂ

 (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે ડી.જી.વી.સી.એલ.ની કચેરી આવેલી છે, આ કચેરીનાં વિસ્તારમાં જે ગામો આવેલા છે,...

ફરી એકવાર જાગૃત નાગરીકે નિઝર તાલુકાના વેલ્દા ગામમાં વિવિધ યોજના અંતર્ગત થયેલ લાખો રૂપિયાનાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરવા માંગ કરી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :નિઝર તાલુકાના વેલ્દા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ લક્ષ્મણભાઈ પાડવીએ તારીખ:૩૦/૬/૨૦૨૦નાં રોજ જે તે વર્ષના યોજનામાં થયેલ...

વ્યારા નગરમાં વધુ એક સગીરા બે વાર દુષ્કર્મનો ભોગ બની

( પ્રતિનિધિ દ્વારા , વ્યારા ) : સંસ્કારી નગરી કહેવાતી વ્યારામાં વધુ એકવાર શર્મસાર કરતો કિરસો પોલીસ ચોપડે ચઢયો છે...

નાની નરોલી જી.આઇ.પી.સી.એલ. કંપનીની ટાઉનશિપમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા : કંપનીના કામદારોમાં ગભરાટ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જી આઈ પી સી એલ કંપનીની ટાઉનશીપમાં રહેતા એક કામદારની...

Other