આજે સુરત જિલ્લામાં નવા ૯૨ કેસ નોંધાયા : જિલ્લામાં પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૬૮૬ : જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ૨૧ કેસ નોંધાયા છે
( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે સમગ્ર સુરત જિલ્લામાં નવા ૯૨ કોરોનાંનાં કેસો નોંધાયા છે, જેની સાથે સુરત જિલ્લામાં...
