તાપી જિલ્લા આયોજન મંડળ હેઠળ રૂપિયા ૯૦૦ લાખ અને આદિજાતી વિકાસ માટે અંદાજે રૂપિયા ૩૪૫૩ લાખના વિકાસ કામોનું આયોજન મંજુર કરાયું
પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો: પ્રાથમિક સુવિધાની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસકામોનું આયોજન સુચન: તાપી જિલ્લા આયોજન...
