પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હજીરા ખાતે ઉપસ્થિત રહેશે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તારીખ...
