Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ DGVCL કચેરીનો રેઢીયાર વહીવટ : માંગરોળ ટાઉન વીજ ફીડર પર વારંવાર ત્રિપિંગ : આજે ત્રણ કલાકમાં દશ વાર ત્રિપિંગ : હવે મામલો મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળની પ્રજા અને તાલુકા કક્ષાની કચેરીઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ...

સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું કારણ અકબંધ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું...

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ પાસે ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કૂદાવી ઊંડી ખીણમાં ખાબકી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ પાસે સંગમનેર થી અમદાવાદ કપાસનો જથ્થો લઇ જઇ રહેલા...

ગિરિમથક સાપુતારા ખાતે શિયાળાની ફુલગુલાબી ઠંડી સાથે પ્રવાસીઓ વિકેન્ડમાં મનભરી કુદરતી સૌંદર્ય નિહાળી યાદગાર સંભારણું બનાવી રહ્યા છે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  એક તરફ કોરોના કહેરમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે...

તાપી : કોરોનાનો કહેર યથાવત : પાંચ નવા કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 05 કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 739...

દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવાની સરકારની જાહેરાત બાદ આંઠ માસથી બંધ શાળાઓની ઇમારતોનું સમારકામ શરૂ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે છેલ્લા આંઠ માસથી બંધ શાળાઓ, હવે દિવાળી વેકેશન બાદ શરૂ કરવાની કવાયત...

માંગરોળ પોલીસે બાતમીના આધારે નાની નરોલી ગામે રેડ કરતાં કતલખાને લઈ જવાતી છ ગાય અને એક વાછરડા ને બચાવી લીધા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં પીએસઆઇ પરેશ એચ નાયીને બાતમી મળી કે તાલુકાનાં નાની નરોલી ગામે, ટાવર...

ગુજરાતના એક માત્ર ગરીમથક સાપુતારાના સનરાઈઝ હિલ વિસ્તારમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સાપુતારા ખાતે આવેલ સનરાઇઝ પોઈન્ટ ઉપર અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી...

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કડકડતી ઠંડીમાં પોલીસને પરસેવા પાડવા મજબુર કરતા તસ્કરો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મુખ્ય માર્ગને અડી આવેલ મોબાઈલ ની દુકાનનું સટર તોડી 1 લાખ થી વધુના મોબાઈલ ચોરાયા....

સોનગઢ નગરમાં શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનુ ભૂમિપૂજન કરાયું

સુરતથી જીગ્નેશભાઈ પાટીલ અને છોટુભાઈ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સોનગઢમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ સાથે સમગ્ર હિન્દુ...

Other