Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જીલ્લામાં આજે દિવસે એક પણ નવો કેસ નોંધાયો નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે દિવસે એક પણ નવો કેસ નોંધાયો નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 766 પોઝિટિવ કેસો...

માંગરોળ મત વિસ્તારનાં ધારાસભ્ય અને વનમંત્રીએ પોતાનાં વાડી ખાતેનાં નિવાસસ્થાને લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય અને રાજ્ય સિનિયર કેબીનેટમંત્રી ગણપતસિંહ વસાવા કે જેઓ વન વિભાગનો હવાલો...

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી મોટામિયાં બાવાની દરગાહ ખાતે ડો. પીર મતાઉદીન ચિસ્તીએ લોકોને નવા વર્ષની પાઠવેલી શુભકામના

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની કોમી એકતાના દર્શન કરાવતી એતિહાસિક દરગાહ આવેલી...

મોસાલી વીજ સબસ્ટેશન ખાતે આજે ફરી ૬૬ કેવી ટીસીમાં ખામી સર્જાતા ૪૦ ગામોનો વીજપુરવઠો અઢી કલાક બંધ રહ્યો  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે જેટકો દ્વારા ૬૬ કેવી વીજ સબસ્ટેશન ઉભું કરવામાં આવેલું છે. આ...

તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 766...

ઓલપાડ નગર સહિત તાલુકાના ગામડાઓમાં દીપોત્સવી પર્વની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  :  દીપાવલીનો તહેવાર સમગ્ર દેશના લોકો આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. આપણા સૌની જાણકારી મુજબ આ પર્વ...

તાપી જીલ્લામાં આજે 05 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 05 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 764...

માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે ખેતરમાંથી અજાણ્યા પુરૂષની મળેલી લાશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે અબ્દુલ હજીજ ઇશાકજી ભુલાના શેરડીના ખેતરમાં એક આશરે ૫૨ વર્ષીય અજાણ્યા...

કોરોના મહામારીની ખેલકુદ મહોત્સવ પર પડેલી અસર : વાડી ખાતે યોજાતો કબડ્ડી ખેલકુદ મહોત્સવ આ વર્ષે મોકૂફ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે દર વર્ષે બેસતા વર્ષનાં શુભ દિવસે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ...

તાપી એલસીબીએ માંડળ ટોલ નાકાથી રૂ 1,45,750ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલ ઈકો ગાડી સાથે એકને ઝડપી પાડયો જ્યારે એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા એલસીબીએ મહારાષ્ટ્રથી વિદેશી દારૂ સુરત તરફ લઇ જવાની બાતમીના આધારે માંડલ ટોલનાકેથી વિદેશી દારૂનો જથ્થો...

Other