વ્યારા નગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું : ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્રના સમન્વયથી વિકાસકામોની વણઝાર “વ્યારા સબસે ન્યારા બની રહેશે” – કલેકટરશ્રી આર.જે. હાલાણી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૧ઃ આજરોજ વ્યારા (ડો.શ્યામા પ્રસાદ કોમ્યુનીટી હોલ) ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.જે.હાલાણીના અધ્યક્ષ સ્થાને તથા નગર પાલિકા...
