કોસંબા-ઉમરપાડા ટ્રેનને પુન: શરૂ કરાવવા આજે તાલુકા કોગ્રેસે મામલતદારને આપેલું આવેદનપત્ર : જો કે પુન: શરૂ થાય એવી કોઈ ચિન્હો નજરે પડતાં નથી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોસંબા થી ઉમરપાડા નેરોગ્રેજ ટ્રેન દોડતી હતી.આ ટ્રેન ગાયકવાડ શાસનમાં શરૂ કરવામાં આવી હતી.પરંતુ છેલ્લા...
