માંગરોળ તાલુકાની એક માત્ર તરસાડી નગરપાલિકા વિસ્તારમાં ૧૩.૩૪ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂા.૧.૧૭ કરોડના કામોનું વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યનાં વન, આદિજાતિ વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગ રોળ તાલુકાની એક...
