Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઉમરપાડા કોંગ્રેસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોમાં સરકાર જમીન સંપાદન પ્રક્રિયા બંધ કરે તેવી માંગ કરી

આદિવાસી પ્રજાની જીવાદોરી સમાન કોસંબા ઉમરપાડા નેરોગેજ રેલ્વે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  :  ઉમરપાડા તાલુકા...

મૂળ પાટણનાં વડું ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતો ૧૭ વર્ષીય હશનઅલી આબીદઅલી મુસમજી ઘરેથી ગુમ થઈ ગયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મૂળ પાટણનાં વડું ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતો ૧૭ વર્ષીય હશનઅલી આબીદઅલી મુસમજી ઘરેથી...

ડાંગ જિલ્લામા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડાંગ જિલ્લામા રૂ.૪૭ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્ત ઉપરાંત અંદાજીત ૨૮ કરોડના વિવિધ નવનિર્મિત પ્રકલ્પોનુ લોકાર્પણ અને સીવીલ હોસ્પિટલ ખાતે બ્લડ સેન્ટરનું લોકાર્પણ કર્યું

તાપી : પતિ-પિયર પક્ષ તરફથી પિડીત વ્યારા તાલુકાની મહિલાની વ્હારે આવી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તાપી જિલ્લાના વ્યારા પાસેના ગામમાંથી એક પિડિતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે એમનો પતિ જબરજસ્તીથી...

માંગરોળ તાલુકાનાં ઝંખવાવનાં મામા ફળિયામાંથી ગોડબાર જતાં માર્ગ પરથી પીકઅપમાંથી કતલખાને લઈ જવાતા પાંચ ગૌવંશને બચાવી લીધા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે આવેલા મામા ફળિયાથી ગોડબાર જતાં માર્ગ ઉપરથી પોલીસે એક પીકઅપમાંથી પાંચ...

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની વીસ વર્ષની મયુરીબેન ગુમ, ભાળ મળે તો માંગરોળ પોલીસ મથકને જાણ કરવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે લીમડીફળિયામાં રહેતી વીસ વર્ષીય મયુરીબેન રાકેશભાઈ વિઠ્ઠલભાઇ વસાવા, વત તારીખ ૩...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કઠોર પ્રાથમિક શાળામાં યોજાઈ : જે શિક્ષકો અન્ય સંગઠનમાં જોડાયા છે, તેઓને સંઘમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કારોબારી સભામાં કરાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કઠોર પ્રાથમિક શાળા ખાતે સંઘના પ્રમુખ કીરીટભાઈ પટેલની...

તાપી : વ્યારા તાલુકામાં ત્રણ નવા કેસો નોંધાયા : 15 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 878 પોઝિટિવ કેસો...

શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિની એક બેઠક વ્યારા તાલુકાનાં બાલપુર ગામે કર્દમેશ્વર મહાદેવ...

તાપી : ભારત વર્ષના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઇ ફૂલેજીની જન્મ જયંતિની ઉજવણી વ્યારા ખાતે કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા. 3જી જાન્યુઆરીનાં રોજ ભારત વર્ષના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઇ જ્યોતીરાવ ફૂલેજીની 190મી જન્મ...

Other