એન.સી.ઈ.આર.ટી. નવીદિલ્હી આયોજીત ‘રમકડાં મેળા’માં ઓલપાડ તાલુકાની એરથાણ પ્રાથમિક શાળાની ઝળહળતી સિધ્ધિ : શાળાની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ): બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને...
